"શોધ"

ધાર માં ,અંધકાર માં છે... એ રતન સવાર માં છે... ગળગળી શી વાદળી માં, મેઘલા હું'કાર માં છે... શબ્દ ની પર મન થયું છે, ને ગઝલ મજધાર માં છે... એ ભ્રમર ના ગુંજનો માં, ફૂલ ના પગથાર માં છે... છે ઘડીક માં દેહધારી , ને વિદેહ પળવાર માં છે... હું રહ્યો છું જેને શોધી, એ ક્યાં હજી આકાર માં છે..!

  • સમગ્ર રચના
  • ગઝલ
  • મુક્તક
  • ગીતો
  • છાંદસ
  • અછાંદસ
  • હાઇકુ
  • શબ્દ ઘા
  • લઘુવાર્તા
  • વાર્તા
  • લેખો
Showing posts with label રણ. Show all posts
Showing posts with label રણ. Show all posts

Thursday, 8 December 2016

આપણે


By અલ_મસ્ત સાહેબ at December 08, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: અલ, આંખો, ઝાકળ, પ્રેમ, મસ્ત, મોસમ, રણ, વરસાદ
Older Posts Home
Subscribe to: Posts (Atom)

વધુ વંચાયેલ

  • દુહા
    મળશે ઘણાંય માનવી,સગા થશે હજાર, ખોટ સાચા મિત્ર તણી તોય નૈં ખૂટે 'દેવલા'. -ચિંતન લખાણી 
  • હાઇકુ
    "આવે છે કેમ ? નવરાત્રી છે ડોબા, એ વરસાદ". -------------------- ટોળા ની વચ્ચે એકાંત પળ મળે, જ્યારે તું મળે. ---------------...
  • આવ જરા તું ઓરી
    શ્યામલ રંગ મન ભાયો ,ભાયો ગોકુલ ગામ  કિશોરી , આવ જરા તું ઓરી ,ગોરી આવ જરા તું ઓરી, જમુના જળ માં  સ્નાન કરીને, ભીના વદન ની માથે , કોર...
  • ગઢડો
    પાદર મોહરયો વડ, ને બેઠો ડોકરડો , રખે ભલો આ ગઢ ચણાયો ઠાકરડો , આગળ ધોરી, પાછળ ખેતર ગાડે , હૈયે હરખે ખેડું ,ફોરાં નાડે નાડે , સુરજ ...
  • હું
    જયારે જગત ની આંખ થી ઉતરી જવાનો હું.... ત્યારેે સમજજો કે ખરેખર 'હું' થવાનો હું.... પત્થર બની ને આવ્યો છું,દરિયાવ ની વચ્ચે , લ...
  • મુક્તક
    પથ્થરો ચીરી ને કૂંપળ બહાર આવે છે... ત્યારે પ્રભુ પર સાચો એતબાર આવે છે... કોઈ ક્યાં સમજી શક્યું ગીતા-કુરાન ને, ને જુઓ તો એમા બધાય સાર...
  • અનાસ્તિક
                       ઈમારત કોઈ દેવાલય ની બડી નથી ...                    જ્યાં સુધી એમાં કઈક શ્રદ્ધા પડી નથી ...                     જો ચ...
  • ભૂલી જાઉં છું...
    જે સ્ફુરે છે એ, હું લખવાનું ભૂલી જઉં છું... એમ મારું કામ કરવાનું ભૂલી જઉં છું... થઇ ગયા છે આ ઉમર માં, હાલ એવા પણ, મંદિર ભણી વળું, ને નમવ...
  • પિંજર જતું રહ્યું..
    એ આંખ થી ખર્યું,ને સદંતર જતું રહ્યું... એક દર્દ એવું ક્યાંક અંદર જતું રહ્યું... શરણાઈઓ ઉલ્લાસની વાગીને રહી ગઇ, ને આંગણાનું જાનમાં જંતર...
  • સાવધાન
    હું જેમ જેમ થોડો સમજદાર થયો છું... હું એમ એમ તારો કદરદાન થયો છું...          ઘોબા પડ્યા છે ભીતર,કોરા ઘડા ની જેમ, હું જયારે જયારે થોડ...

Report Abuse

Writer at

  • Matrubharti

About Me

અલ_મસ્ત સાહેબ
View my complete profile

શોધો

શબ્દ મણકા

me (1) you (1) અઝાન (1) અંધારા (4) અનમોલ (1) અભિમાન (4) અલ (15) આંખો (8) આયનો (1) ઈબાદત (1) ઈશ્વર (1) એકાંત (3) કડી (1) કરુણા (2) કવિતા (3) કાફિર (1) કાયા (1) કિમત (1) કુસુમ (1) ખાનદાન (1) ખુદા (1) ખુશ્બુ (2) ખેતર (1) ગઝલ (1) ગઢ (1) ગીત (1) ગીતા (1) ઘંટ (1) ચૈતન્ય (1) છંદ (1) જગત (4) જંતર (1) જીવન (3) ઝાકળ (2) ઝાંઝર (1) ઝાલર (1) દયાવાન (1) દરદ (2) દરિયો (1) દર્દ (1) દુઃખ (2) દુનિયા (5) દેવલા (1) નજર (3) નયન (4) નિર્જન (1) નિષ્ઠુર (1) પંખી (5) પાગલ (1) પિંજર (1) પ્રકૃતિ (1) પ્રતિબિંબ (1) પ્રીતિ (2) પ્રેમ (7) બંધન (1) ભીતર (1) મક્તા (1) મંજિલ (1) મંદિર (1) મન (4) મસ્ત (14) મહેફિલ (1) માણસાઈ (2) માદક (1) માનવી (1) મિત્ર (1) મુસાફિર (1) મૂડી (1) મૂળ (1) મેહુલીયો (1) મોત (1) મોસમ (3) મૌન (2) યાદ (1) રણ (1) રાગ (2) રેખાઓ (1) લગન (1) વરસાદ (4) વર્ષા (1) વાદ (1) વિચાર (3) વિશ્વાસ (1) વેદના (2) વૈરાગ્ય (2) શબ્દ (3) શેર (1) શ્રદ્ધા (1) સંબંધ (2) સમજદાર (1) સંસ્કૃતિ (1) સંસ્થા (1) સાર (1) સાવધાન (1) સાહેબ (1) સુગંધ (1) સુંદર (1) સુરા (2) સૂરજ (3) સ્પર્શ (1) હું (1) હૃદય (3)

પ્રવાસ

  • ▼  2017 (6)
    • ▼  November (1)
      • ગઢડો
    • ►  August (1)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2016 (25)
    • ►  December (21)
    • ►  November (2)
    • ►  October (2)
interspotyourself. Powered by Blogger.