Thursday, 8 December 2016

રુપ










રુપ નું એને અભિમાન તો જુઓ...
ક્યારેક આયનાં ને પણ કહી દે છે,
"ધત્ત.....,
તારા થી તો હું સુંદર છું....."


                        -ચિંતન લખાણી 

No comments:

Post a Comment